Posts

joke

आज का पिंकु ज्ञान 😜 भारत वह अकेला देश है, जहां कॉल काट कर दोबारा करने से आवाज साफ सुनाई देती है... 😜😂😅😝🤓
सिर्फ तस्वीरें ही पास रह जाती है बिछड़ने के बाद लोग फिर एक दूसरे से कहां मिलते हैं

Jalan

उस के लहजे में बर्फ़ थी लेकिन छू के देखा तो हाथ जलने लगे

Un Beleving Love

*ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે* *કયારે?, કયાં?, કેવીરીતે? મળાવી દે છે* *જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા* *તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે*

Old Love( Break up)

જેને જોયા વગર ઉંઘ નહોતી આવતી તે ચેહરો આજે અંજાન છે...☘︎ આવે ક્યારેક સપનાંમાં તોપણ ફકત મહેમાન છે...☘︎
કુંડામાં રહીને વટવૃક્ષ ના બની શકાય   મોટું થવું હોય તો જમીનમાં ઉતરવું પડે !!

મુલાકાત જરૂરી છે

મુલાકાત ક્યારે કરવી છે? તુ બહાનું શોધી રાખજે,  બસ પછી  ચા મારી હશે ને વાતો તારી.